કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગુજરાત ગૌરવ દિવસ અથવા ગુજરાત સ્થાપના દિવસ અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 15 મે 1 મે 7 મે 5 મે 15 મે 1 મે 7 મે 5 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ (International Firefighter Day) ક્યારે મનાવાય છે ? 17 મે 10 મે 8 મે 4 મે 17 મે 10 મે 8 મે 4 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતમાં સૌથી મોટો રોકાણકારક દેશ ક્યો હતો ? જાપાન અમેરિકા સિંગાપુર રશિયા જાપાન અમેરિકા સિંગાપુર રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 4 મે 16 મે 29મે 22 મે 4 મે 16 મે 29મે 22 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાય સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. આપેલ તમામ તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) લેન્ડિંગ દરમિયાન 'ગગન’ ઉપગ્રહ આધારિત નેવિગેશન પ્રણાલીનો ઉપયોગ કરનારી એશિયાની પ્રથમ એરલાઈન કઈ છે ? એર ઇન્ડિયા ગોએર ઈન્ડિગો સ્પમાઈસજેટ એર ઇન્ડિયા ગોએર ઈન્ડિગો સ્પમાઈસજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP