કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં નીચેનામાંથી કયા મહાનુભાવને રોયલ ગોલ્ડ મેડલ ૨૦૨૨થી સન્માનિત કરવામાં આવ્યા ?

નિરજ ચોપરા
લતા મંગેશકર
નરેન્દ્ર મોદી
બાલકૃષ્ણ દોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
IPL 2022માં સૌથી વધુ વિકેટ માટેનો પર્પલ કેપ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે ?

શ્રી લોકી ફર્ગ્યુશન
શ્રી રાશિદ ખાન
શ્રી યુઝવેન્દ્ર ચહલ
શ્રી હર્ષલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP