કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બેંગલુરુમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ મેડલ ટેલીમાં કઈ યુનિવર્સિટી ટોચના સ્થાને છે ? યુનિવર્સિટી ઓફ મદ્રાસ યુનિવર્સિટી ઓફ દિલ્હી પંજાબ યુનિવર્સિટી જૈન યુનિવર્સિટી યુનિવર્સિટી ઓફ મદ્રાસ યુનિવર્સિટી ઓફ દિલ્હી પંજાબ યુનિવર્સિટી જૈન યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં યુઝવેન્દ્ર ચહલે કુલ કેટલી વિકેટો લીધી ? 40 25 33 27 40 25 33 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) યુનાઈટેડ નેશન્સ દ્વારા 'ગુમ થયેલા બાળકો માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? UK એક પણ નહીં UAE USA UK એક પણ નહીં UAE USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી સદગુરૂ દ્વારા શરૂ કરવામાં આવેલું ‘માટી બચાવો' (Save Soil) ચળવળ હેઠળ ક્લાયમેટ એક્શન અને જમીન સંરક્ષણ અંતર્ગત “Save Soil” MoU કરનાર ___ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. યોગ દિવસ 2022ની થીમ “માનવતા માટે યોગ' છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને યોગ દિવસ 2022ની થીમ “માનવતા માટે યોગ' છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં જારી વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 170મો 125મો 150મો 112મો 170મો 125મો 150મો 112મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP