કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ભારતના પ્રથમ ખાદી માટેના સેન્ટર ફોર એક્સેલેન્સનું ઉદ્ઘાટન ક્યા કરાયું ?

મુંબઈ
અમદાવાદ
નવી દિલ્હી
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં નેશનલ અચીવમેન્ટ સર્વે 2021નો અહેવાલ ક્યા મંત્રાલયે જારી કર્યો ?

સંરક્ષણ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
નાણાં મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ભારતના 25મા મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે કયા અધિકારીની નિયુક્તિ કરવામાં આવી ?

પંકજ અગ્રવાલ
રાજીવકુમાર
વિવેક અરોરા
રવિ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP