કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે સ્પેસ ટેલિસ્કોપની મદદથી વિશ્વના પ્રથમ રહેવા લાયક ગ્રહની શોધ કરવાની યોજના બનાવી ? રશિયા ફ્રાન્સ ચીન અમેરિકા રશિયા ફ્રાન્સ ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતનું પ્રથમ રાજ્યની માલિકીનું ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ CSpace ક્યું રાજ્ય લૉન્ચ કરશે ? મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ચોથા ખેલો ઈન્ડિયા યુય ગેમ્સ-2022નો મેસ્કોટ શું છે ? ગંગા ધાકડ વીરા યમુના ગંગા ધાકડ વીરા યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રેપોરેટ વધારીને કેટલો કર્યો ? 4.4% 4.75% 4.5% 4.25% 4.4% 4.75% 4.5% 4.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વર્ષ 2022ની વાર્ષિક બેઠકનું આયોજન ક્યા સ્થળે કરાશે ? પેરિસ લંડન મનિલા દાવોસ પેરિસ લંડન મનિલા દાવોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતમાં દર વર્ષે ‘આતંકવાદ વિરોધી દિન’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 24 મે 23 મે 22 મે 21 મે 24 મે 23 મે 22 મે 21 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP