કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરેન્ટી યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર છત્તીસગઢ પશ્ર્ચિમ બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ પશ્ર્ચિમ બંગાળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ કંપનીએ દિલ્હી અને મેરઠ વચ્ચેની ભારતની પ્રથમ રીઝનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS)ની ડિઝાઈન કરી ? સિમેન્સ એલ્સટોમ DRDO HAL સિમેન્સ એલ્સટોમ DRDO HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી ‘જ્ઞાનવાણી મસ્જિદ' કયા શહેરમાં આવેલી છે ? દિલ્હી વારાણસી અજમેર હૈદરાબાદ દિલ્હી વારાણસી અજમેર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 1 મે, 2022ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ? 60મા 61મા 63મા 62મા 60મા 61મા 63મા 62મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ મધમાખી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 29 મે 4 મે 11 મે 20 મે 29 મે 4 મે 11 મે 20 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતીય નૌકાદળે (Indian Navy)એ 34 વર્ષની સેવા બાદ INS ગોમતી (INS Gomti)ને સેવાનિવૃત્ત કર્યુ છે. તેને કયા વર્ષે મંઝગાંવ ડોક લિમિટેડ, બોમ્બે ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું ? 1965 1975 1988 1999 1965 1975 1988 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP