કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની કઈ બની ? એમેઝોન સાઉદી અરામકો Space X એપ્પલ એમેઝોન સાઉદી અરામકો Space X એપ્પલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF)ની શરૂઆત કરી છે ? રશિયા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ (National Anti - Terrorism Day) ક્યારે મનાવાય છે ? 30 મે 21 મે 22 મે 27 મે 30 મે 21 મે 22 મે 27 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા સ્થળે યોજાયેલી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદીએ કર્યું હતું ? મહેસાણા સુરત ભાવનગર અમદાવાદ મહેસાણા સુરત ભાવનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બાંગ્લાદેશે ભારતને ચટગાંવની ઓફર કરી હતી. આ ચટગાંવ શું છે ? એરપોર્ટ દરિયાઈ બંદર બાંગ્લાદેશનો નેશનલ હાઈવે ઘઉંનું બિયારણ એરપોર્ટ દરિયાઈ બંદર બાંગ્લાદેશનો નેશનલ હાઈવે ઘઉંનું બિયારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. યોગ દિવસ 2022ની થીમ “માનવતા માટે યોગ' છે. આપેલ પૈકી એક પણ નહીં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. આપેલ બંને યોગ દિવસ 2022ની થીમ “માનવતા માટે યોગ' છે. આપેલ પૈકી એક પણ નહીં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP