કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) જૈવ વિવિધતા રજિસ્ટર મેળવાનારુ પ્રથમ મેટ્રો શહેર કયું બન્યું ? બેંગલુરુ કોલકાતા જયપુર મુંબઈ બેંગલુરુ કોલકાતા જયપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ની ‘આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ'ની થીમ શું છે ? Building a shared future for all life Biodiversity and Climat Change Biodiversity, Development and Poverty Reducation. Convention on Biological Diversity Building a shared future for all life Biodiversity and Climat Change Biodiversity, Development and Poverty Reducation. Convention on Biological Diversity ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય નૌસેનાએ તાજેતરમાં ક્યા દેશ સાથે કોઓર્ડિનેટેડ પેટ્રોલ (CORPAT) અભ્યાસ કર્યો ? મ્યાનમાર શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ’ વર્ષમાં કેટલી વખત ઉજવવામાં આવે છે ? એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં 17 મે થી 28 મે દરમિયાન ફ્રાન્સના કેન્સ ખાતે કેટલામાં 'કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું હતું ? 77 મા 75 મા 88 મા 70 મા 77 મા 75 મા 88 મા 70 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બાંગ્લાદેશે ભારતને કયા બંદરના ઉપયોગ કરવાની ઓફર કરી છે ? મતાબારી બંદર (Matabari Port) મોન્ગલા બંદર (Port of Mongla) ચટગાંવ બંદર (Chittagone port) પાયરા બંદર (Port of Payra) મતાબારી બંદર (Matabari Port) મોન્ગલા બંદર (Port of Mongla) ચટગાંવ બંદર (Chittagone port) પાયરા બંદર (Port of Payra) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP