ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લિસન ટુ યોર હાર્ટ : ધ લંડન એડવેન્ચર' નામક પુસ્તકના લેખક કોણ છે ? વિક્રમ શેઠ કિરણ દેસાઈ રસ્કિન બોન્ડ અરૂંધતી રોય વિક્રમ શેઠ કિરણ દેસાઈ રસ્કિન બોન્ડ અરૂંધતી રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ? 1998 2003 1981 1990 1998 2003 1981 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવરામ ભટ્ટ' કઈ અમર કૃતિનું પાત્ર છે ? મળેલા જીવ કુસુમમાળા મિથ્યાભિમાન માનવીની ભવાઈ મળેલા જીવ કુસુમમાળા મિથ્યાભિમાન માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવા ભગતની સમાધિ ક્યા આવેલી છે ? ડેરવાવ ભાણવડ કેશોદ ચલાલા ડેરવાવ ભાણવડ કેશોદ ચલાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? રામનારાયણ પાઠક - મનોવિહાર કનૈયાલાલ મુનશી - પૂર્વાપર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન નરસિંહરાવ દિવેટીયા રામનારાયણ પાઠક - મનોવિહાર કનૈયાલાલ મુનશી - પૂર્વાપર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP