Gujarat Police Constable Practice MCQ Part - 3 35³ - 15³ - 10³ ની કિંમત કેટલી ? 13250 9340 38500 11260 13250 9340 38500 11260 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દીવ, સિયાલ અને સવાઈ બેટ કયાં આવેલા છે ? ખંભાતના અખાતમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે કચ્છમાં ભાવનગર નજીક ખંભાતના અખાતમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે કચ્છમાં ભાવનગર નજીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અમે રે સૂકું રૂનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર - આ પંક્તિ કોની છે ? મકરંદ દવે બેફામ ઘાયલ મરીઝ મકરંદ દવે બેફામ ઘાયલ મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જે કોઇ વ્યકિતને કે જેને કોઇ દિશામાં જવાનો હક્ક હોય તેને એ દિશામાં આગળ વધતો અટકાવવા સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે, તો તે વ્યક્તિને ___ કર્યો એમ કહેવાય. ગેરવ્યાજબી કેદ ગેરકાયદેસર અવરોધ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગેરવ્યાજબી કેદ ગેરકાયદેસર અવરોધ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતના ક્યા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિધ્ધ છે ? ભૂજ જૂનાગઢ ભાવનગર જામનગર ભૂજ જૂનાગઢ ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વિશ્વની પ્રથમ વ્હાઇટ ટાઇગર સફારીનું લોકાર્પણ કયાં રાજયમાં થયું ? ગુજરાત મધ્યપ્રદેશ કર્ણાટક કેરળ ગુજરાત મધ્યપ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP