કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં શ્રી રાનિલ વિક્રમસિંઘે કયા દેશના વડાપ્રધાન બન્યા છે ? ઈન્ડોનેશિયા નેપાળ માલદીવ શ્રીલંકા ઈન્ડોનેશિયા નેપાળ માલદીવ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વિશ્વ ખાદ્ય પુરસ્કાર કોને એનાયત કરાયો ? પોલાન્દા શિયા ટહાની આમેર સુજેન કેલેરી સિન્થિયા રોઝનવેગ પોલાન્દા શિયા ટહાની આમેર સુજેન કેલેરી સિન્થિયા રોઝનવેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતમાં યુનિકોર્નની સંખ્યા 100 સુધી પહોંચી ગઈ છે. યુનિકોર્ન એ કોઈપણ ખાનગી માલિકીની પેઢી છે જેની માર્કેટ મૂડી ___ થી વધુ છે. 1 મિલિયન અમેરિકન ડોલર 2 હજાર અમેરિકન ડોલર 5 લાખ 8 લાખ 1 મિલિયન અમેરિકન ડોલર 2 હજાર અમેરિકન ડોલર 5 લાખ 8 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) IPL 2022ની ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ જણાવો ? શ્રી જોસ બટલર શ્રી હાર્દિક પંડયા શ્રી ડેવિડ મિલર શ્રી સંજુ સેમસન શ્રી જોસ બટલર શ્રી હાર્દિક પંડયા શ્રી ડેવિડ મિલર શ્રી સંજુ સેમસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નીચેનામાંથી કયા મહાનુભાવને રોયલ ગોલ્ડ મેડલ ૨૦૨૨થી સન્માનિત કરવામાં આવ્યા ? નિરજ ચોપરા લતા મંગેશકર બાલકૃષ્ણ દોશી નરેન્દ્ર મોદી નિરજ ચોપરા લતા મંગેશકર બાલકૃષ્ણ દોશી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આરોગ્ય સેવા માટે વાણિજ્યિક ડ્રોન સેવાઓ શરૂ કરનારું પ્રથમ રાજય કર્યું બન્યું ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP