ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ? નવ વર્ષ આઠ વર્ષ દસ વર્ષ સાત વર્ષ નવ વર્ષ આઠ વર્ષ દસ વર્ષ સાત વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ? ડી.જી.પીની હાજરીમાં ફરિયાદ કર્તાની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં પ્રતિપક્ષીની હાજરીમાં ડી.જી.પીની હાજરીમાં ફરિયાદ કર્તાની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં પ્રતિપક્ષીની હાજરીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કોઈ પણ દસ્તાવેજ પુરાતન હોવા માટે કેટલાં વર્ષ જૂનો હોવો જોઈએ ? 5 વર્ષ 20 વર્ષ 10 વર્ષ 30 વર્ષ 5 વર્ષ 20 વર્ષ 10 વર્ષ 30 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાની કોશિશ સંબંધી અનુમાન કરવામાં આવેલ છે ? કલમ-112 કલમ-92 કલમ-113-A કલમ-82 કલમ-112 કલમ-92 કલમ-113-A કલમ-82 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ? આવી કોઈ જોગવાઈ નથી ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ આપેલ એકપણ નહીં આવી કોઈ જોગવાઈ નથી ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ આપેલ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સાક્ષીઓને રજૂ કરવાનો અને તેમની તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-141 કલમ-159 કલમ-137 કલમ-135 કલમ-141 કલમ-159 કલમ-137 કલમ-135 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP