કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં વિશ્વ ખાદ્ય પુરસ્કાર કોને એનાયત કરાયો ?

સિન્થિયા રોઝનવેગ
સુજેન કેલેરી
ટહાની આમેર
પોલાન્દા શિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
શ્રી રાજા રામ મોહનરાય સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી.
તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી.
આપેલ તમામ
તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં આબોહવા પરિવર્તન પર બ્રિક્સની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી હતી ?

બ્રાઝીલ
સાઉથ આફ્રિકા
રશિયા
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP