કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ કાચબા દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 23 મે 9 મે 24 મે 15 મે 23 મે 9 મે 24 મે 15 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નીચેનામાંથી કયા મહાનુભાવને રોયલ ગોલ્ડ મેડલ ૨૦૨૨થી સન્માનિત કરવામાં આવ્યા ? બાલકૃષ્ણ દોશી નિરજ ચોપરા નરેન્દ્ર મોદી લતા મંગેશકર બાલકૃષ્ણ દોશી નિરજ ચોપરા નરેન્દ્ર મોદી લતા મંગેશકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 'બોગોસાગર’ દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ યોજાયો હતો ? નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાય સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. આપેલ તમામ તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ફલાઈંગ કાર અને ડ્રોન માટેનું વિશ્વનું પ્રથમ એરપોર્ટ ક્યા દેશમાં શરૂ કરાયું ? ઈઝરાયેલ ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ઈઝરાયેલ ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગુજરાત ગૌરવ દિવસ અથવા ગુજરાત સ્થાપના દિવસ અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 7 મે 15 મે 5 મે 1 મે 7 મે 15 મે 5 મે 1 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP