કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાયે નીચેના પૈકી કઈ સંસ્થા સ્થાપી હતી ? આર્યસમાજ આત્મીય સભા થિયોસોફિકલ સોસાયટી પ્રાર્થના સમાજ આર્યસમાજ આત્મીય સભા થિયોસોફિકલ સોસાયટી પ્રાર્થના સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સ્વચ્છ સર્વેક્ષણ SS-2023ની થીમ શું છે ? ગારબેજ ટુ ડમ્પ વેસ્ટ ટુ વેલ્થ વેસ્ટ ટુ ગ્રેટ વેસ્ટ ટુ બેસ્ટ ગારબેજ ટુ ડમ્પ વેસ્ટ ટુ વેલ્થ વેસ્ટ ટુ ગ્રેટ વેસ્ટ ટુ બેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘સંવાદ અને વિકાસ માટે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 4 મે 21 મે 19 મે 16 મે 4 મે 21 મે 19 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ફલાઈંગ કાર અને ડ્રોન માટેનું વિશ્વનું પ્રથમ એરપોર્ટ ક્યા દેશમાં શરૂ કરાયું ? જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સુશ્રી એલિઝાબેથ બોર્ન કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે ? સ્વીડન ફ્રાન્સ ઈટલી નોર્વે સ્વીડન ફ્રાન્સ ઈટલી નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈટાલિયન ઓપન 2022માં ‘મેન્સ સિંગલ્સ’નું ટાઈટલ કોણે જીત્યુ છે ? શ્રી નોવાક જોકોવિચ શ્રી નિકોલ મેક્ટિક શ્રી રાફેલ નડાલ શ્રી સ્ટેડાનોસ સિન્સિપાસ શ્રી નોવાક જોકોવિચ શ્રી નિકોલ મેક્ટિક શ્રી રાફેલ નડાલ શ્રી સ્ટેડાનોસ સિન્સિપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP