કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ તરીકે ભારતમાં કયો દિવસ ઉજવાય છે ? 16 મે 11 મે 4 મે 27 મે 16 મે 11 મે 4 મે 27 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોંગોસાગર દ્વિપક્ષીય નૌસેના અભ્યાસનું આયોજન કર્યું હતું ? શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર ઈન્ડોનેશિયા શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં લૉન્ચ કરાયેલી સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર શિપ INS સુરત અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને તેનું નિર્માણ મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ, મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં તે પ્રોજેક્ટ 15 અંતર્ગત ચોથી અને અંતિમ સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર છે. આપેલ બંને તેનું નિર્માણ મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ, મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં તે પ્રોજેક્ટ 15 અંતર્ગત ચોથી અને અંતિમ સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં BSEના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી વી.એસ. અગ્રવાલ શ્રી દેવાષીષ અગ્રવાલ શ્રી એમ.એન. રાયસા શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી વી.એસ. અગ્રવાલ શ્રી દેવાષીષ અગ્રવાલ શ્રી એમ.એન. રાયસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા ‘વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022'માં કુલ 180 દેશોમાંથી ભારત કયા ક્રમે છે ? 144 120 150 170 144 120 150 170 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘ઈન્ટરનેશનલ નો ડાયટ ડે’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 10 મે 5 મે 6 મે 11 મે 10 મે 5 મે 6 મે 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP