કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ’ અથવા તો ‘માઉન્ટ એવરેસ્ટ દિવસ'ની ઉજવણી કયારે કરવામાં આવે છે ? 24 મે 29 મે 6 મે 16 મે 24 મે 29 મે 6 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ___ રાજ્યમાં ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઈથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નીચેનામાંથી કયા મહાનુભાવને રોયલ ગોલ્ડ મેડલ ૨૦૨૨થી સન્માનિત કરવામાં આવ્યા ? બાલકૃષ્ણ દોશી નિરજ ચોપરા નરેન્દ્ર મોદી લતા મંગેશકર બાલકૃષ્ણ દોશી નિરજ ચોપરા નરેન્દ્ર મોદી લતા મંગેશકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતમાં Border Roads Organization (BRO)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 7 મે, 1980 7 મે, 1950 7 મે, 1960 7 મે, 1970 7 મે, 1980 7 મે, 1950 7 મે, 1960 7 મે, 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 22 મે 4 મે 16 મે 29મે 22 મે 4 મે 16 મે 29મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022માં થોમસ કપનો ખિતાબ કયા દેશે જીત્યો છે ? ચીન ઈન્ડોનેશિયા જાપાન ભારત ચીન ઈન્ડોનેશિયા જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP