ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકીનું ક્યું સાહિત્યસર્જન શ્રીરંગ અવધૂતનું છે ? રંગતરંગ રંગ હૃદયમ્ ગુરુલીલામૃત આપેલ તમામ રંગતરંગ રંગ હૃદયમ્ ગુરુલીલામૃત આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ? રમણિક સોમેશ્વર રમણિક અરાલવાળા મોહનલાલ પટેલ મોહનલાલ પરમાર રમણિક સોમેશ્વર રમણિક અરાલવાળા મોહનલાલ પટેલ મોહનલાલ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ધૂળમાંથી પગલીઓ ગગન ધરા પર તડકા નીચે ભીની હવા, ભીના શ્વાસ પડઘાની પેલે પાર ધૂળમાંથી પગલીઓ ગગન ધરા પર તડકા નીચે ભીની હવા, ભીના શ્વાસ પડઘાની પેલે પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ? આંધળી ગલી - હિમાંશી શેલત બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા વડવાનલ - ધીરુ પટેલ અણસાર - વર્ષા અડાલજા આંધળી ગલી - હિમાંશી શેલત બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા વડવાનલ - ધીરુ પટેલ અણસાર - વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉંમરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના' પંક્તિ કોની છે ? બેકાર મણિલાલ દેસાઈ વેણીભાઈ પુરોહિત મરીઝ બેકાર મણિલાલ દેસાઈ વેણીભાઈ પુરોહિત મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનિક દલપત પઢીયારનું વતન જણાવો. વરસોડા ચરાડા કહાનવાડી કલ્યાણજીના મુવાડા વરસોડા ચરાડા કહાનવાડી કલ્યાણજીના મુવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP