Talati Practice MCQ Part - 6
ટોડા આદિવાસી કયા વિસ્તારમાં જોવા મળે છે ?

અરવલ્લી પર્વતમાળામાં
વિંધ્યાચલ પર્વતમાળામાં
સાતપુડા પર્વતમાળામાં
નીલગિરિ પર્વતમાળામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ચર્ચામાં રહેલ મધુવન પરીયોજના કઈ નદી પર આકાર પામી છે ?

દમણગંગા
કોલક
પૂર્ણા
અંબિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

તીર્થધામોનું જતન
ભાઈચારાની ભાવના
સામૂહિક એખલાસ
ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો.

સંબંધ વિભક્તિ
અપાદાન વિભક્તિ
અધિકરણ વિભક્તિ
કરણ વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો.
મોસમ, નયન, મૃણાલ, નિબિડ

નયન, નિબિડ, મોસમ, મૃણાલ
નયન, નિબિડ, મૃણાલ, મોસમ
મૃણાલ, મોસમ, નિબિડ, નયન
મોસમ, મૃણાલ, નયન, નિબિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP