કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે પ્રવાસીઓના ડેટા બેંકના વિસ્તરણ માટે માઇગ્રેશન સર્વ કરવાની ઘોષણા કરી ? ઉત્તર પ્રદેશ કર્ણાટક કેરળ બિહાર ઉત્તર પ્રદેશ કર્ણાટક કેરળ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નશીલી દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 26 જૂન 11 જૂન 25 જૂન 16 જૂન 26 જૂન 11 જૂન 25 જૂન 16 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 48મી G7 સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? કેનેડા અમેરિકા જર્મની ઈટલી કેનેડા અમેરિકા જર્મની ઈટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં રેલવે લોજિસ્ટિક્સ પ્રોજેક્ટ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ 245 મિલિયન ડોલરની લોનને મંજૂરી આપી ? ADB AIIB વર્લ્ડ બેંક IMF ADB AIIB વર્લ્ડ બેંક IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે તીર્થયાત્રીઓ માટે 'કાશી યાત્રા’ યોજના શરૂ કરી ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સંરક્ષણ સહયોગ માટે ભારતે ક્યા દેશ સાથે વિઝન સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે ? ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP