Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ એક ડિવાઈસમાંથી પેરીફેરલ્સ ડિવાઈસ તરીકે ઉપયોગી નથી ?

SMPS
કી બૉર્ડ
માઉસ
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કલાયતન નામની સંસ્થાની શરૂઆત કોણે કરી હતી ?

વૈજનાથ મિશ્ર
પંડિત ઓમકારનાથ ઠાકુર
ભીખુભાઈ ભાવસાર
મૌલાબક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારના લાગુ પડે ?

એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ
બંને છેડા બંધ
બધા પ્રકારના નળાકારને
બંને છેડા ખુલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો :
a. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા
b. મહાલવારી પદ્ધતિના પ્રણેતા
c. કાયમી જમાબંધી દાખલ કરનાર
d. દ્વિમુખી શાસન નાબૂદ કરનાર
1. થૉમસ મુનરો
2. હોલ્ટ મેકેન્ઝી
3. કોર્નવોલિસ
4. વોરન હેસ્ટિંગ

a-1, b-2, c-3, d-4
c-1, d-2, a-3, b-4
d-1, a-2, b-3, c-4
b-1, a-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે કયુ તળાવ જાણીતું છે ?

ચંદ્રાસર તળાવ
મુનસર તળાવ
મલાવ તળાવ
સહસ્રલિંગ સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પાવર ટુ પીપલ’ સૂત્ર કોણે આપ્યું હતું ?

અટલબિહારી વાજપાઈ
રાજીવ ગાંધી
એચ.ડી. દેવગૌડા
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP