Talati Practice MCQ Part - 6
"જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ?

બાબુભાઈ જ. પટેલ
ડૉ.જીવરાજ મહેતા
સયાજીરાવ ગાયકવાડ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ ગ્રામસભાની કામગીરી નથી ?

ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે.
ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે.
મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે.
ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

જનરલ ઓ. ડાયર
વિન્સ્ટન ચર્ચિલ
વેલેન્ટાઈન ચિરોલ
લૉર્ડ નોર્થબ્રુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?

જવાહરલાલ નહેરુ
કનૈયાલાલ મુનશી
નરેન્દ્ર મોદી
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

માતાઓના કુપોષણને નાથવા
તરૂણીઓને તબીબી સહાય
11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ
કુપોષિત બાળાઓની સારવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP