કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બેચલર ઓફ ટેકનોલોજીનો કોર્સ સૌપ્રથમ ભારતમાં કઈ સંસ્થાએ શરૂ કર્યો હતો ?

IIT, કાનપુર
IIT, હૈદરાબાદ
IIT, ખડગપુર
IIT, દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રામસર સ્થળો આવેલા છે ?

મહારાષ્ટ્ર
આંધ્રપ્રદેશ
ઉત્તરાખંડ
ઉત્તરપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
રાષ્ટ્રીય આરોગ્ય નીતિ અંતર્ગત આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય આરોગ્ય માળખું વિકસાવવા કઈ સમિતિની રચના કરી હતી ?

ડૉ.હર્ષ વર્ધન કમિટી
જે. સત્યનારાયણ સમિતિ
કસ્તુરી રંગન સમિતિ
ડી.ટી. લાકડાવાલા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દિપડા બચાવ અને પુનર્વસન માટે ગુજરાતના PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) અંતર્ગત દીપડાઓને જુનાગઢથી ક્યાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા ?

સુરત
જામનગર
અમદાવાદ
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP