Talati Practice MCQ Part - 6 સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં કયો લેન્સ હોય છે ? એક પણ નહીં બાયોફોકલ અંતર્ગોળ બહિર્ગોળ એક પણ નહીં બાયોફોકલ અંતર્ગોળ બહિર્ગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલીવાર છેદે છે ? બે એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Find out correct spelling. Hazarrd Hezard Hazzard Hazard Hazarrd Hezard Hazzard Hazard ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા’ કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? ભવના અબોલા જીભ ખીજડિયે ટેકરે ચક્રવાક મિથુન ભવના અબોલા જીભ ખીજડિયે ટેકરે ચક્રવાક મિથુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 “સહસ્ત્ર શત ઘોડલા અગમ પ્રાંતથી નીકળ્યાં, અફાટ જલધિ પરે અદમ પાણીપંથા ચડ્યા’’ - કયા છંદનું ઉદાહરણ છે ? મનહર પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી મનહર પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કોણે કરી હતી ? હેનરી ડેરીજીયો વિલિયમ બેન્ટિક જેમ્સ પ્રિન્સ ડેવિડ હેયર હેનરી ડેરીજીયો વિલિયમ બેન્ટિક જેમ્સ પ્રિન્સ ડેવિડ હેયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP