Talati Practice MCQ Part - 6 નીચે દર્શાવેલ શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ? શિર્સક શીર્ષક શિર્ષક સિર્ષક શિર્સક શીર્ષક શિર્ષક સિર્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું. સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ ભીમદેવ બીજો કર્ણદેવ સોલંકી સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ ભીમદેવ બીજો કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોહનલાલ પાઠક ક્રાંતિકારીએ કયા સ્થળે ભારતીય સૈનિકોને બળવો કરવા પ્રેર્યા હતા ? સિંગાપોર બર્મા ઇન્ડોનેશિયા અફઘાનિસ્તાન સિંગાપોર બર્મા ઇન્ડોનેશિયા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ઓપરેશન બ્લેક બૉર્ડ'ની ઝુંબેશ કોની સાથે સંકળાયેલ છે ? માધ્યમિક શિક્ષણ પ્રૌઢ શિક્ષણ પ્રાથમિક શિક્ષણ ઉચ્ચ શિક્ષણ માધ્યમિક શિક્ષણ પ્રૌઢ શિક્ષણ પ્રાથમિક શિક્ષણ ઉચ્ચ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? રવિશંકર મહારાજ સરોજિની નાયડુ એની બેસન્ટ સી. રાજગોપાલાચારી રવિશંકર મહારાજ સરોજિની નાયડુ એની બેસન્ટ સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો. સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો. સમુચ્ચયવાચક શરતવાચક વિરોધવાચક પરિણામવાચક સમુચ્ચયવાચક શરતવાચક વિરોધવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP