Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : રમેશે રઘુને રમત રમવા બોલાવ્યો. રૂપક ઉપમા વર્ણાનુપ્રાસ સજીવારોપણ રૂપક ઉપમા વર્ણાનુપ્રાસ સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મેગ્સેસે ઍવોર્ડ કયા દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે ? યુ.એ.ઈ. અમેરિકા ઈન્ડોનેશિયા ફિલિપાઈન્સ યુ.એ.ઈ. અમેરિકા ઈન્ડોનેશિયા ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બે પદ, પદ સમૂહો અને બે વાક્યોને જોડવાનું કાર્ય ભાષાનો ક્યો ઘટક કરે છે ? નામયોગી અનુગ સંયોજક ક્રિયા વિશેષણ નામયોગી અનુગ સંયોજક ક્રિયા વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયુ છે ? મારા અનુભવો કાર્ડિયોગ્રામ અગનપંખ મિસાઈલ મેન મારા અનુભવો કાર્ડિયોગ્રામ અગનપંખ મિસાઈલ મેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 લસણ અને ડુંગળીમાં ગંધનું કારણ શું છે ? પોટેશિયમ ફ્લોરીન ઓસ્મિયમ બ્રોમીન પોટેશિયમ ફ્લોરીન ઓસ્મિયમ બ્રોમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ખોરાક અને કૃષિ સંગઠનનું વડુંમથક ક્યાં આવેલું છે ? પેરિસ રોમ ન્યૂયોર્ક જિનિવા પેરિસ રોમ ન્યૂયોર્ક જિનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP