Talati Practice MCQ Part - 7 લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક ટન તલનો ભાવ રૂ.75000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય ? 75 325 3750 750 75 325 3750 750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ‘ચેહલગાન’ (ચારગાન) એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કોણે કરી હતી ? ગ્યાસુદ્દીન બલ્બન કુતુબુદ્દીન ઐબક ઈલ્તુત્મિશ નાસિરુદ્દીન ગ્યાસુદ્દીન બલ્બન કુતુબુદ્દીન ઐબક ઈલ્તુત્મિશ નાસિરુદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જો ગોલકનું ઘનફળ 4/3 π સે.મી.³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે. 1 0.5 2 8 1 0.5 2 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સરપંચની ચૂંટણી કેવી રીતે થાય છે ? પંચાયતના મતદારો દ્વારા તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત વડે પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા ઉપસરપંચ દ્વારા દરખાસ્ત મુકીને પંચાયતના મતદારો દ્વારા તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત વડે પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા ઉપસરપંચ દ્વારા દરખાસ્ત મુકીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતી કાવ્યોમાં સૌપ્રથમ માનુષી પ્રિયતમાને બોધીને પ્રણયભાવોનો પ્રવેશ કરાવનાર કોણ હતું ? કલાપી વીર નર્મદ કવિ કાન્ત દયારામ કલાપી વીર નર્મદ કવિ કાન્ત દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP