Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયત વિસ્તારમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે ? ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતની પ્રથમ રામસર સાઈટ કઈ છે ? થોળ સરોવર ખીજડિયા પક્ષી અભ્યારણ્ય નળ સરોવર વઢવાણા તળાવ થોળ સરોવર ખીજડિયા પક્ષી અભ્યારણ્ય નળ સરોવર વઢવાણા તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દલદલ અથવા પીટ પ્રકારની જમીન અંગે નીચેના પૈકી ક્યું સાચું છે ? ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. આપેલ પૈકી એક પણ નહીં વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડુબેલી હોય છે આપેલ બંને ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. આપેલ પૈકી એક પણ નહીં વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડુબેલી હોય છે આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 To grease the palm means ___ To bribe To win To make up mind To smooth To bribe To win To make up mind To smooth ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના ક્યા શબ્દો શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચા છે ? આંક, માનવી, નોટ, ખેતર ખેતર, પ્રેત, આંક, માનવી આંક, ખેતર, સોનું, પ્રેત ખેતર, નોટ, પ્રેત, સોનું આંક, માનવી, નોટ, ખેતર ખેતર, પ્રેત, આંક, માનવી આંક, ખેતર, સોનું, પ્રેત ખેતર, નોટ, પ્રેત, સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ? શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP