Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કયો શબ્દ 'પ્રબંધ’નો સમાનાર્થી નથી ?

વ્યવસ્થા
ગોઠવણ
બંદોબસ્ત
સંપાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે ?

ઉત્કલ
થુલીયર
કોટોપાક્સી
બેરન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP