Talati Practice MCQ Part - 7 મોઢામાં ચાંદા પડવા/મોં આવવું કયા વિટામીનની ખામીને કારણે થાય છે ? B6 (પાયરોડોક્સીન) B1 (થાયમીન) B2 (રિબોફ્લેવીન) B12 (સાયનોકોલામીન) B6 (પાયરોડોક્સીન) B1 (થાયમીન) B2 (રિબોફ્લેવીન) B12 (સાયનોકોલામીન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 The police are ___ with enforcement of low and order. entrusted ensured responsible neccessary entrusted ensured responsible neccessary ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ? ભૌગોલિક સ્થિતિ આર્થિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા વસતિની સંખ્યા ભૌગોલિક સ્થિતિ આર્થિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા વસતિની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3 : 4 : 5ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 600 મી² 1728 મી² 430 મી² 34.56 મી² 600 મી² 1728 મી² 430 મી² 34.56 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના ક્યા શબ્દો શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચા છે ? આંક, માનવી, નોટ, ખેતર ખેતર, પ્રેત, આંક, માનવી આંક, ખેતર, સોનું, પ્રેત ખેતર, નોટ, પ્રેત, સોનું આંક, માનવી, નોટ, ખેતર ખેતર, પ્રેત, આંક, માનવી આંક, ખેતર, સોનું, પ્રેત ખેતર, નોટ, પ્રેત, સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શબ્દસમૂહ : ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન બેટ અખાત સામુદ્રધુની ભૂશિર બેટ અખાત સામુદ્રધુની ભૂશિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP