Talati Practice MCQ Part - 7
દક્ષિણમાં કેરળના તટ પર પશ્વ જળ (Back Waters)જોવા મળે છે તેને સ્થાનિક ભાષામાં ___ કહે છે.

કાર્ડેમમ
કાયલ
પાલની
ભાબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતનું સૌથી મોટું અબરખ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?

તમિલનાડુ
બિહાર
આંધ્ર પ્રદેશ
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

805 ચો.મી.
880 ચો.મી.
800 ચો.મી.
890 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP