નફો અને ખોટ (Profit and Loss) પડતર કિંમત + નફો = ___ ખોટ મૂળ કિંમત ખરાજાત વેચાણ કિંમત ખોટ મૂળ કિંમત ખરાજાત વેચાણ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 350 રૂા માં ખરીદેલ એક ખુરશી રૂા. 371 માં વેચતા કેટલા ટકા નફો થાય ? 21% 10.5% 6% 15% 21% 10.5% 6% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય ? 5% 10% 7.5% 15% 5% 10% 7.5% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી 45 રૂ. ની એક લેખ વેચે છે અને 50% નફો મેળવે છે. જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય ? 60% 60(2/3)% 66% 66(2/3)% 60% 60(2/3)% 66% 66(2/3)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) દસ પેન્સિલના પેકેટમાંથી દરેક પેન્સિલ બે રૂપિયે વેચતા વેપારીને 11(1/9)% નફો મળે છે. વેપારીએ આ પેકેટ કેટલી કિંમતે ખરીદ્યું હશે ? રૂ. 20 રૂ. 18 રૂ. 31(1/9) રૂ. 22 રૂ. 20 રૂ. 18 રૂ. 31(1/9) રૂ. 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ રૂ. 700/- માં મળે છે. માટે વસ્તુની મૂળ કિંમત = ___ રૂ. 800 750 787.5 612.5 800 750 787.5 612.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP