કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં તાતા પાવર સોલર સિસ્ટમ્સે ક્યા રાજ્યના કાયમકુલમમાં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નવનિર્મિત રાષ્ટ્રીય આદિવાસી સંશોધન સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું ? ભોપાલ વારાણસી નવી દિલ્હી રાંચી ભોપાલ વારાણસી નવી દિલ્હી રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્ટ એક્ટ, 1985 વર્તમાનમાં ક્યા મંત્રાલયના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સહકાર મંત્રાલય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સહકાર મંત્રાલય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 11 જૂન 18 જૂન 25 જૂન 13 જૂન 11 જૂન 18 જૂન 25 જૂન 13 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન સંકલ્પ’ ક્યા સશસ્ત્ર દળ સાથે સંબંધિત છે ? ભારતીય નૌસેના CRPF BSF ભારતીય વાયુસેના ભારતીય નૌસેના CRPF BSF ભારતીય વાયુસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ક્યારે મનાવાય છે ? 23 જૂન 6 જૂન 18 જૂન 11 જૂન 23 જૂન 6 જૂન 18 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP