કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સિંગલ યુઝ પ્લાસ્ટિક બાય બેક યોજના શરૂ કરવાની ઘોષણા કરી ?

સિક્કિમ
ઉત્તરાખંડ
મિઝોરમ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે અસ્ત્ર માર્ક−1 (Astra Mark-1) મિસાઈલના સપ્લાય માટે હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) કંપની સાથે કરાર કર્યા છે. અસ્ત્ર માર્ક−1 મિસાઈલ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

તે હવામાંથી હવામાં (Air to Air) પ્રહાર કરતી ભારતમાં બનેલી મિસાઈલ છે.
આપેલ તમામ
આ મિસાઈલને ભારતના Sukhoi SU 30 MKI, MIG-29 તથા તેજસ જેવા ફાઈટર જેટ પર તૈનાત કરવામાં માટે વિકસાવવામાં આવી છે.
અસ્ત્ર માર્ક - 1ની રેન્જ લગભગ 110 કિ.મી. છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
26મી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ (CHOGM)નું આયોજન કિગાલી (રવાન્ડા)માં કરાયું હતું.
26મી CHOGM સમિટની થીમ 'ડિલિવરિંગ એ કોમન ફ્યુચર : કનેકિ્ટંગ, ટ્રાન્સફોર્મિંગ' છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP