કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 26મી CHOGM સમિટની થીમ 'ડિલિવરિંગ એ કોમન ફ્યુચર : કનેકિ્ટંગ, ટ્રાન્સફોર્મિંગ' છે. આપેલ પૈકી એક પણ નહીં 26મી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ (CHOGM)નું આયોજન કિગાલી (રવાન્ડા)માં કરાયું હતું. આપેલ બંને 26મી CHOGM સમિટની થીમ 'ડિલિવરિંગ એ કોમન ફ્યુચર : કનેકિ્ટંગ, ટ્રાન્સફોર્મિંગ' છે. આપેલ પૈકી એક પણ નહીં 26મી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ (CHOGM)નું આયોજન કિગાલી (રવાન્ડા)માં કરાયું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS નિશંક અને INS અક્ષય જહાજોને ક્યા સ્થળેથી ડીકમિશન કરવામાં આવ્યા ? વિશાખાપટ્ટનમ કોચીન ચેન્નાઈ મુંબઈ વિશાખાપટ્ટનમ કોચીન ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G7 સમિટ 2023નું આયોજન ક્યા કરવામાં આવશે ? ઈટલી UK જાપાન અમેરિકા ઈટલી UK જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પાસપોર્ટ સેવા દિવસ ક્યારે મનાવાય છે ? 24 જૂન 28 જૂન 11 જૂન 19 જૂન 24 જૂન 28 જૂન 11 જૂન 19 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાણીઓ માટે ભારતની પ્રથમ COVID-19 વેક્સિન ‘એનોકોવેક્સ’ વિકસિત કરી ? ICAR-NDRI ICAR-IVRI ICAR-NRCE ICAR-IARI ICAR-NDRI ICAR-IVRI ICAR-NRCE ICAR-IARI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP