Talati Practice MCQ Part - 7 પ્રાચીન કાળમાં જોજાકભુક્તિ નામથી કયો પ્રદેશ જાણીતો હતો ? અણહિલવાડ કનોજ માળવા બુંદેલખંડ અણહિલવાડ કનોજ માળવા બુંદેલખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતના સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટરનું નામ જણાવો. કૈગા તારાપુર કલ્પક્કમ અપ્સરા કૈગા તારાપુર કલ્પક્કમ અપ્સરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શબ્દસમૂહ : ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન સામુદ્રધુની અખાત ભૂશિર બેટ સામુદ્રધુની અખાત ભૂશિર બેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગોનો સરવાળો કેટલો થાય ? 5 20 25 10 5 20 25 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતના વિશિષ્ટ વનો અને તેના સ્થળનાં જોડકાં પૈકી કયું જોડકું સાચું નથી ?(1) ગાંધીનગર - પુનિત વન (2) અંબાજી - માંગલ્ય વન(3) માનગઢ - ગોવિંદ ગુરુ સ્મૃતિવન(4) પાવાગઢ - પાવક વન 4 2 3 1 4 2 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એશિયન ગેમ્સની શરૂઆત કયારે થઈ હતી ? 4 માર્ચ, 1951 1 જાન્યુઆરી, 1945 16 જુલાઈ, 1959 8 એપ્રિલ, 1954 4 માર્ચ, 1951 1 જાન્યુઆરી, 1945 16 જુલાઈ, 1959 8 એપ્રિલ, 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP