ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતા દર્શાવવાનો ભાવ કયા અલંકારમાં છે ? શ્લેષ વ્યતિરેક વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ શ્લેષ વ્યતિરેક વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) મરુભૂમિ ચીકણી જમીન કાંપાળ જમીન ખૂંપણ મરુભૂમિ ચીકણી જમીન કાંપાળ જમીન ખૂંપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માનસસેવા' સમાસ ઓળખાવો. તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ઉપપદ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ઉપપદ દ્વંદ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ? આશિષ અનૂભુતિ આબરુ આકૃતી આશિષ અનૂભુતિ આબરુ આકૃતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી દર્શાવો. પ્રતીતિ પ્રતીતી પ્રતિતિ પ્રતિતી પ્રતીતિ પ્રતીતી પ્રતિતિ પ્રતિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આઠ ગણોના માપ યાદ રાખવાનું સહેલું સૂત્ર છે ? યમાતા રાજભાન સલગા રામા ભાનતાલ સગજય ગાલ સનભાજરા તામાય ગાન જયરામા તાલભાસ યમાતા રાજભાન સલગા રામા ભાનતાલ સગજય ગાલ સનભાજરા તામાય ગાન જયરામા તાલભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP