સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ? 0(zero) 3 1 2 0(zero) 3 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ³√x¹² × ²√x⁶ = ___ x⁵ x⁷ x⁹ x¹⁸ x⁵ x⁷ x⁹ x¹⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકો સમાન છે. તેના અંકોનો ગુણાકાર, અંકોના સરવાળાથી બે ગણો છે, તો તે સંખ્યા ___ છે. 22 33 44 88 22 33 44 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કિંમત શોધો : ³√0.216 + ³√0.064 + ³√343 7.460 8.000 7.604 7.640 7.460 8.000 7.604 7.640 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા શેષ 1 વધે. 7561 2519 2521 7559 7561 2519 2521 7559 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 18, 30 તથા 42 સંખ્યાઓનો ગુ.સા.અ. અને લ.સા.અ.નો તફાવત ___ છે. 630 624 6 636 630 624 6 636 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP