કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટ ક્યા રાજ્યના રામાગુંડમમાં સ્થાપાયો ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા રાજયમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઑથોરિટી (IFSCA)ના મુખ્યાલયની આધારશીલા મુકશે ? કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત કઈ અભિનેત્રીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર એનાયત કરાયો ? કાજલ અગ્રવાલ સોનાક્ષી સિંહા શ્રુતિ હસન અપર્ણા બાવમુરલી કાજલ અગ્રવાલ સોનાક્ષી સિંહા શ્રુતિ હસન અપર્ણા બાવમુરલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ક્યા શહેરને 2022-23 માટે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની પ્રથમ સાંસ્કૃતિ અને પર્યટન રાજધાની તરીકે પસંદ કરાયું ? અમદાવાદ વારાણસી નવી દિલ્હી શ્રીનગર અમદાવાદ વારાણસી નવી દિલ્હી શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જારી ‘યુથ ઈન ઈન્ડિયા 2022′ રિપોર્ટ અનુસાર, ભારતમાં 2036માં ભારતની યુવાનોની વસતી ___ ટકા સુધી ઘટવાનું અનુમાન છે. 22.7 12.7 31.8 14.9 22.7 12.7 31.8 14.9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, ભારતમાં હાઈડ્રોજનની માંગ 2050 સુધીમાં ___ ગણી વધવાની સંભાવના છે. પાંચ ચાર બે ત્રણ પાંચ ચાર બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP