કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જે સ્ટાર્ટઅપ કંપનીનું મૂલ્ય ___ ડોલરથી વધુ હોય તેને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય છે. 1 અબજ 10 લાખ 10 અબજ 50 લાખ 1 અબજ 10 લાખ 10 અબજ 50 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રાચીન બૌદ્ધ સ્થળ કાનાગનહલ્લી ક્યા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં INS સિંધુધ્વજ સબમરીનને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાઈ ? કોલકાતા મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ્ કોલકાતા મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આર્યભટ્ટ- 1 નામક એનાલોગ ચિપસેટનું પ્રોટોટાઈપ વિકસિત કર્યુ છે ? IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT ગાંધીનગર IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત રંગ મહોત્સવ 2022નું આયોજન કઈ સંસ્થા કરે છે ? એક પણ નહીં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામો (NSD) સાહિત્ય અકાદમી TRIFED એક પણ નહીં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામો (NSD) સાહિત્ય અકાદમી TRIFED ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022 FIH મહિલા હૉકી વર્લ્ડ કપમાં ક્યા દેશની ટીમ વિજેતા બની ? આર્જેન્ટિના જર્મની ઓસ્ટ્રેલિયા નેધરલેન્ડ આર્જેન્ટિના જર્મની ઓસ્ટ્રેલિયા નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP