સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 37 નો ઘન ક૨વાથી મળતી સંખ્યાનો એકમનો અંક ક્યો હશે ? 3 5 7 9 3 5 7 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિઃશેષ ભાગી શકાય. 7058 3024 1008 2016 7058 3024 1008 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. જેમાં વર્ગોનો સરવાળો 365 થાય. 13 અને 14 એક પણ નહીં 12 અને 13 14 અને 15 13 અને 14 એક પણ નહીં 12 અને 13 14 અને 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ ઘંટ એકી સાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6, 7, 8, 9 અને 12 સેકન્ડે રણકે છે, તો કેટલા સમય બાદ એકી સાથે બધા ઘંટ રણકશે ? 504 Sec. 36,288 Sec. 6,048 Sec. 252 Sec. 504 Sec. 36,288 Sec. 6,048 Sec. 252 Sec. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક કરોડમાં કેટલા શૂન્ય આવે ? 8 5 6 7 8 5 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય. 1600 30 3600 60 1600 30 3600 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP