Talati Practice MCQ Part - 7 પ્રસિદ્ધ ‘સોલ્ટ લેક સ્ટેડિયમ' ભારતના ક્યા શહેરમાં આવેલું છે ? તિરુવનંતપુરમ કલકત્તા નવી મુંબઈ હૈદરાબાદ તિરુવનંતપુરમ કલકત્તા નવી મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પ્રથમ સાફ (SAF) રમતોત્સવ કયા વર્ષમાં રમાયો હતો ? 1984 1980 1982 1986 1984 1980 1982 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સંયોજકનો પ્રકાર લખો : ‘વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.' શરતવાચક વિકલ્પવાચક સમુચ્યવાચક અવતરણવાચક શરતવાચક વિકલ્પવાચક સમુચ્યવાચક અવતરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 She ___ if she could help them. (Fill in the blank) asked says exclaims ordered asked says exclaims ordered ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘ઉપાન રેણુએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય' - અલંકાર જણાવો. ઉપમા યમક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા યમક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ’- માટે એક શબ્દ ક્યો ? દ્વીપકલ્પ અખાત ત્રિકલ્પ રણદ્વીપ દ્વીપકલ્પ અખાત ત્રિકલ્પ રણદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP