Talati Practice MCQ Part - 7 સાહિત્યકાર ચૂનીલાલ મડિયાનો જન્મ કયાં થયો હતો ? ધોરાજી સીતવાડા ગોલાના પાલ્લા શિયાણી ધોરાજી સીતવાડા ગોલાના પાલ્લા શિયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો. સુશીલાએ સોયમાં દોરો પરોવ્યો. સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે. સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 Synonym of 'Large' is___ Humus Humongous Tall Grand Humus Humongous Tall Grand ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 આપણી રાષ્ટ્રમુદ્રામાં નીચેનામાંથી કયુ પ્રાણી જોવા મળતું નથી ? સિંહ હાથી બળદ ગેંડો સિંહ હાથી બળદ ગેંડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી ક્યો શબ્દ ‘રેણુ’નો સમાનાર્થી શબ્દ છે ? કુળ વાંસળી ધૂળ મૂળ કુળ વાંસળી ધૂળ મૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના સત્યાગ્રહોને ક્રમાનુસાર ગોઠવો.1. બારડોલી સત્યાગ્રહ2. દાંડીકૂચ ૩. બોરસદ સત્યાગ્રહ4. ખેડા સત્યાગ્રહ5. અસહકાર આંદોલન 4, 5, 3, 1, 2 3, 1, 4, 2, 5 3, 1, 5, 2, 4 4, 3, 1, 2, 5 4, 5, 3, 1, 2 3, 1, 4, 2, 5 3, 1, 5, 2, 4 4, 3, 1, 2, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP