Talati Practice MCQ Part - 7 ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભે સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વિભાજીત કરી છે ? 2 5 3 4 2 5 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી ક્યા શબ્દો શબ્દકોશના ક્રમ પ્રમાણે નથી ? હકારાત્મક, હઠાગ્રહ, હિમાદ્રી, હિંસાત્મક અનંત, અભિષેક, ઈત્યાદિ, ઉચ્ચાર માન, મૂક્ત, મિત્ર, મૂળ ઉચિત, ઉત્તમ, ઉપસ્થિત, ઠોઠ હકારાત્મક, હઠાગ્રહ, હિમાદ્રી, હિંસાત્મક અનંત, અભિષેક, ઈત્યાદિ, ઉચ્ચાર માન, મૂક્ત, મિત્ર, મૂળ ઉચિત, ઉત્તમ, ઉપસ્થિત, ઠોઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દક્ષિણમાં કેરળના તટ પર પશ્વ જળ (Back Waters)જોવા મળે છે તેને સ્થાનિક ભાષામાં ___ કહે છે. ભાબર પાલની કાર્ડેમમ કાયલ ભાબર પાલની કાર્ડેમમ કાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ચાર્લ્સ વુડના ખરિતામાં કોને માટે શાળાઓ શરૂ કરવાની ભલામણ હતી ? દલિતો માટે કન્યાઓ માટે ગ્રામજનો માટે આદિવાસીઓ માટે દલિતો માટે કન્યાઓ માટે ગ્રામજનો માટે આદિવાસીઓ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 Find out correct spelling. Sucess Saacess Suceess Success Sucess Saacess Suceess Success ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સહકારી આગેવન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ? પાલનપુર પોરબંદર ભાવનગર જસદણ પાલનપુર પોરબંદર ભાવનગર જસદણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP