Talati Practice MCQ Part - 7
શબ્દસમૂહ - કોઈનીય મદદ વિના આડેધડ ચાલતો વહીવટ.

શ્રીમંતશાહીડ
વહીવટીય
અરાજકતા
લોકશાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?

પરિક્ષીત
પરીક્ષીત
પરિક્ષિત
પરીક્ષિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘પલટણ’-આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઊતરી આવેલ છે ?

અરબી
તુર્કી
પોર્ટુગીઝ
ફારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મેદાન નિર્માણમાં નીચેનામાંથી કયુ પરિબળ ભાગ ભજવતું નથી ?

પવન
સમુદ્ર
હિમનદી
જ્વાળામુખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP