કમ્પ્યુટર (Computer)
એક્સેલમાં નીચે દર્શાવેલ લાક્ષણિકતામાં શેનો સમાવેશ થતો નથી ?

ગ્રાફિક્સ
ટેસ્ટ
વર્કસીટ
ડેટાબેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
પ્રથમ પેઢીના કમ્પ્યૂટરમાં નીચેનામાંથી કયું સાધન ઉપયોગમાં લેવાતું હતું ?

ઈલેકટ્રોનિક ચીપ
ઈન્ટીગ્રેટેડ સર્કિટ ચીપ
આપેલ પૈકી એક પણ નહીં
વેકયૂમ ટયૂબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ છે ?

આરપીએમ
સીડી- આરડબલ્યુ
ડીવીડી
સીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP