Talati Practice MCQ Part - 7
‘સુરંદો’ કેવા પ્રકરનું વાદ્ય છે ?

અવનધ વાદ્ય
તંતુ વાદ્ય
સુષિર વાદ્ય
ધન વાદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સાહિત્યકારોના નામ-ઉપનામની સાચી જોડ શોધો.
1. મનુભાઈ પંચોળી
2. ઉમાશંકર જોષી
3. દિનકરરાય વૈદ્ય
4. કુન્દનિકા કાપડિયા
P. મીનપિયાસી
Q. સ્નેહદાન
R. દર્શક
S. વાસુકિ

1-R, 2-S, 3-P, 4-Q
1-R. 2-P, 3-S, 4-Q
1-Q, 2-R, 3-S, 4-P
1-P, 2-Q, 3-R, 4-S

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતમાં વાંટા પદ્ધતિ કોણે દાખલ કરી હતી ?

થોમસ મુનરો
સિદ્ધરાજ જયસિંહ
અકબર
અહમદશાહ બાદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
રાજનેતા ભાષણ કરશે.

રાજનેતા પાસે ભાષણ કરાવશે.
રાજનેતાથી ભાષણ કરાયું.
રાજનેતા પાસે ભાષણ કરાવે છે
રાજનેતાને ભાષણ કરવા કહ્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતની કઈ વિભૂતિને વર્ષ 1997માં 'ટેમ્પલ્ટન એવોર્ડ' (Templeton Prize) થી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

સ્વામી સચ્ચિદાનંદ
પાંડુરંગ આઠવલે
ચંદ્રેશખરવિજયજી મહારાજ
પ્રમુખ સ્વામી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP