Talati Practice MCQ Part - 8 ગાંધીજી વિદેશ અભ્યાસ માટે સ્ટીમરમાં કોની સાથે ગયા હતા ? ત્રંબકરાય મજુમદાર પ્રાણજીવન મહેતા ડાહ્યાભાઈ મહેતા દલપતરામ શુકલ ત્રંબકરાય મજુમદાર પ્રાણજીવન મહેતા ડાહ્યાભાઈ મહેતા દલપતરામ શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘રસિકવલ્લભ’ ક્યા કવિની કૃતિ છે ? પ્રેમાનંદ દયારામ ભોજો શામળ પ્રેમાનંદ દયારામ ભોજો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક 1200 વ્યક્તિઓનું જૂથ મુસાફરી કરી રહ્યું હતું જેમાં કેપ્ટન અને સૈનિકોનો સમાવેશ થતો હતો. દરેક 15 સૈનિક દીઠ એક કેપ્ટન હતો તો તે જૂથમાં કેપ્ટન કેટલા હશે ? 85 70 80 75 85 70 80 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘લાવણી’ એ ક્યા રાજ્યનું જાણીતું નૃત્ય છે ? કેરળ ગુજરાત બિહાર મહારાષ્ટ્ર કેરળ ગુજરાત બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતનો વસતી વૃદ્ધિદર અધિકતમ ક્યારે હતો ? 1981-91 1961-71 1911-21 1931-41 1981-91 1961-71 1911-21 1931-41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP