Talati Practice MCQ Part - 8
વધુ પડતો વ્યાયામ કરવાથી કયો રોગ થવાની સંભાવના રહે છે ?

રક્તપિત્ત
શ્વાસ
તૃષા રોગ
કેન્સર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ બીજો
સુલ્તાન અહમદશાહ પહેલો
સુલ્તાન અહમદશાહ ચોથો
સુલ્તાન અહમદશાહ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
યોગ્ય જોડકાં જોડો.
a) સંધ્યાકાળનો તારો
b) અરૂણ
c) વરૂણ
d) સોનેરી ગ્રહ
i) બુધ
ii) નેપ્ચ્યુન
iii) યુરેનસ
iv) શુક્ર

(a-iv, b-iii, c-i, d-ii)
(a-iv, b-ii, c-iii, d-i)
(a-iv, b-iii, c-ii, d-i)
(a-iii, b-ii, c-iv, d-i)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ?

3 કલાક 20 મિનિટ
3 3/10 કલાક
2/10 કલાક
3 2/5 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી કયું પર્વત શિખર ભારતમાં આવેલ નથી ?

ધવલગિરિ
કાંચનજંઘા
નંદાદેવી
ગોડવિન ઓસ્ટિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP