કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ RAMP યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

ભારે ઉધોગ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
નાણાં મંત્રાલય
MSME મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વ્યવસ્થાપન માટે આયુષ પદ્ધતિઓનો સંગ્રહ જારી કર્યો ?

AIIMS, દિલ્હી
નીતિ આયોગ
AIIA
આયુષ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP